+918042755211
Currently it only shows your basic business info. Start adding relevant business details such as description, images and products or services to gain your customers attention by using Boost 360 android app / iOS App / web portal.
સુરતમાં કોરોના પોઝીટીવ / શંકાસ્પદ / ન્યુમોનિયાના દર્દીઓ માટે આયુર્વેદિક સારવાર આજે કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ સંપડાયેલ છે તથા લોકો ભયભીત છે પરંતુ આપણું પ્રાચીનતમ આયુર્વેદ કોરોના સામે લડવા માટે અત્યંત સક્ષમ છે. હાલમાં આયુર્વેદિક સારવારનાં સહારે ઘણાં બધાં કોરોના પોઝિટિવ દર્દીઓ ઝડપથી કોરોનામુક્ત થઈને પુનઃ સ્વસ્થ થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને દાખલ થવાં માટે બેડ પણ ઉપલબ્ધ નથી થઈ રહ્યાં ત્યારે ઘરે હોમ ક્વોરંટાઇન રહીને પણ આયુર્વેદ દવાઓ અને પથ્યપાલન દ્વારા કોરોનાનું સારી રીતે મેનેજમેન્ટ કરી શકાય છે. ▪️સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયુષ ડૉક્ટરોને પણ આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે કાયદેસર મંજૂરી મળેલ છે. ▪️ભારત ખુબ નસીબદાર છે કે આપણી પાસે આવું અત્યંત શક્તિશાળી આયુર્વેદ છે.ત્યારે કોરોનાથી ડરવાને બદલે આપણી પાસે રહેલા અમોઘ શસ્ત્ર રૂપી આયુર્વેદથી કોરોના રૂપી શત્રુનો સામનો કરીએ અને વિજયી થઈએ. 👉🏼આપને કે આપના કોઈ પરિચિતને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અથવા શંકાસ્પદ જણાય તો, જરાય પણ ગભરાયા વગર આપ આયુર્વેદ ચિકિત્સા અપનાવો. સુરત સ્થિત શાશ્વત આયુર્વેદ & પંચકર્મ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં ૧૦૦થી પણ વધારે દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. આપની કોરોનાથી મુક્તિ માટે અસરકારક આયુર્વેદિક ચિકિત્સા ઉપલબ્ધ કરાવવા માટે હંમેશા તત્પર છીએ. ડો.વિશાલ ભુવા (આયુર્વેદ કન્સલ્ટન્ટ) અપોઈન્ટમેન્ટ વગર આવવું નહિ.. 📞 સંપર્ક:૮૩૨૦૬૯૯૧૬૭ Whatsapp: ૮પ૩૦૬૬૦૧૮૩